BENEFITS...
- Continuous use of Poshan Amrut makes the soil rich, soft and organic
- It is useful in balancing the pH by increasing the moisture of the soil
- It gives pure, satvik and organic yield by promoting natural, vegetative growth of the plant
- Increases the efficiency of chemical fertilizers by replenishing carbon in the soil
- A modified, scientific organic alternative to cow dung manure at a low cost is Poshan Amrut
ફાયદાઓ...
પોષણ અમૃતના સતત વપરાશથી જમીન કાર્બનિક, ભરભરી અને પોચી બને છે.
જમીનની ભેજ સંગ્રહશકિત વધારી પી.એચ. સંતુલીત કરવામાં ઉપયોગી બને છે.
છોડની કુદરતી વાનસ્પતિક વૃદ્ધિ કરાવી શુદ્ધ,સાત્વિક અને ઓર્ગેનિક ઉપજ આપે છે.
જમીનમાં કાર્બનની પૂર્તિ કરી રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
ઓછા ખર્ચમાં છાણીયા ખાતરનો સુધારેલ ઓર્ગેનિક વિકલ્પ એટલે પોષણ અમૃત.
फायदे :
- पोषण अमृत के लगातार उपयोग से जमीन समृद्ध, नरम और जैविक बनती है I
- मिट्टी की नमी बढ़ाकर पीएच को संतुलित करनेमें उपयोगी बनता है I
- पौधे की प्राकृतिक, वनस्पतिक वृद्धि करके शुद्ध, सात्विक एवं जैविक उपज देता है I
- मिट्टी में कार्बन की पूर्ति करके रसायनिक उर्वरकोकि कार्यक्षमता को बढाता है I
- कम खर्च में गोबर के खाद का संशोधित, वैज्ञानिक सेंद्रिय जैविक विकल्प मतलब पोषण अमृत