Organic Manure

Category :
SOIL NUTRIENTS
Element :
Organic Manure
Dose :
25 to 50 kg/Acre
Usage :
Soil Application
Available In :
25 Kg

Description

સુપર બ્લેક કાર્બનનું મહત્વ :
જમીનમાં કાર્બનનું મહત્વ અદ્વિતીય છે. તે જમીનને પોચી અને ભરભરી બનાવી મૂળના ઝડપી વિકાસમાં મદદ કરે છે, સાથે જ તેની પાણી ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરી પાકને લાંબા સમય સુધી ભેજ પૂરો પાડે છે. જમીનમાં રહેલા મિત્ર બેક્ટેરિયા માટે ખોરાક તરીકે કામ કરી તેની સંખ્યા વધારે છે અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધારે છે. pH સંતુલિત રાખી રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતામાં અનેકગણો વધારો કરે છે.

મુખ્ય ફાયદા:
1) જમીન પોચી રહેવાથી મૂળ ઊંડા અને મજબૂત બને છે.
2) રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા વધારીને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરે છે.
3) વિષમ પરિસ્થિતિમાં પાકને યોગ્ય ભેજ પૂરો કરે છે, જેથી દુષ્કાળ સામે રક્ષણ મળે છે.
4) જમીનના pH ને સંતુલિત રાખે છે અને તેને વધુ ફળદ્રુપ બનાવે છે.
5) જમીનની રચનામાં સુધારો કરી હવાની અવરજવર વધારે છે, જેનાથી મૂળને પૂરતી હવા મળે છે અને છોડનો તંદુરસ્ત વિકાસ થાય છે.

Other Products You May Like